Skip to main content
Settings Settings for Dark

આણંદના ખેડૂત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કર્યો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રીએ ખેતીમાં ઇથેનોલ અને બાયોગેસના ઉપયોગ પર ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પોતાના સંવાદમાં તેઓએ ગુજરાતના ખેડા જિલ્લાના આણંદના ખેડૂત અમિતભાઈ પ્રજાપતિ સાથે પણ સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીના આ સંવાદમાં દેશભરમાં ઇથેનોલ અને બાયોગેસના ઉપયોગ, વિતરણ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply