Skip to main content
Settings Settings for Dark

આણંદ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ ખંભાત પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું

Live TV

X
  • આણંદ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઇ શકે છે જેને પગલે આણંદ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ ખંભાત પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ ખંભાતના 15 અને બોરસદના 3 ગામોને  હાઈ એલર્ટ કરાયા છે તેમજ  હાલ 650થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પશુ-પ્રાણી સહિત લોકોને પણ ખસેડવામાં આવી રહ્યા છે. હાલ NDRF ની 2 ટીમ ખંભાતના અલગ અલગ વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply