Skip to main content
Settings Settings for Dark

આત્મીયધામ-વડોદરામાં "આત્મીય પોઝિટિવ કેર"નો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આત્મીયધામ-વડોદરામાં "આત્મીય પોઝિટિવ કેર"નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે વડોદરાથી પૂજય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડોદરાના મેયર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂજ્ય સંતગણો-ભક્ત ઇ-માધ્યમથી જોડાયા હતા.

    યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આત્મીયધામ-વડોદરામાં "આત્મીય પોઝિટિવ કેર"નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો.  આ પ્રસંગે વડોદરાથી પૂજય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડોદરાના મેયર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના  મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂજ્ય સંતગણો-ભક્ત ઇ-માધ્યમથી જોડાયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply