Skip to main content
Settings Settings for Dark

સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં યોજાઇ વિશેષ બેઠક

Live TV

X
  • ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પ્રવરતમાન સમયમાં કોરોના અંતરગત ખૂટતી સુવિધા પૂર્ણ કરવા સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે બેઠક યોજાઇ.

    ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પ્રવરતમાન સમયમાં કોરોના અંતરગત ખૂટતી સુવિધા પૂર્ણ કરવા સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે બેઠક યોજાઇ. આ અંગે સત્વરે યોગ્ય કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિત અધિકારી, પદાધિકારીઓને તાકીદ સાથે પોતાના લેવલે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરવા  રજૂઆત કરવામાં આવી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત સાથે કચ્છમાં છેવાડાના આમ આદમીને આરોગ્યલક્ષી યોગ્ય  સારવાર મળી રહે તેવો પ્રબંધ કરવા સાંસદ વિનોદ ભાઇ ચાવડાએ અનુરોધ કર્યો હતો. કોરોનાની ચેઇન તોડવા એક જૂથ બની સ્વયંભૂ આંશિક લોક ડાઉન પાલન ,બિન જરૂરી આવાગમન ન કરવા, માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને પણ અપીલ કરવામાં આવી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply