Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાયકોસીસની બીમારી થવાના કેસમાં વધારો

Live TV

X
  • કોરોના દર્દીઓમાં મ્યુકરમાયકોસીસની બીમારી વધી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે કુલ 52 દર્દીઓ આ બીમારીનો ભોગ બન્યા છે. મ્યુકરમાયકોસીસ બીમારીમાં નાક અને કાનના અંદરના ભાગે ફૂગ લાગે છે. વહેલું નિદાન થાય તો આ રોગ સર્જરી દ્વારા મટાડી શકાય છે. હાલ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 5 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેડ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે, સિવિલમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓ માટે 30 બેડના અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વોર્ડમાં કાન તેમજ નાકના સર્જન સેવા આપશે. કોરોનાનો ભય હજી ગયો નથી ત્યાં એક નવી બીમારીએ પગપેસારો કર્યો છે. આ બીમારી કોરોનાથી સાજા થતા દર્દીઓમાં થાય છે. આ રોગની સારવાર ઉપલબ્ધ છે આની સર્જરી કરીને ઈન્જેકશન્સની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યાર બાદ દર્દી સ્વસ્થ થઇ શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply