Skip to main content
Settings Settings for Dark

આવકવેરા ખાતા તરફથી ગુજરાતની ક્ષેત્રીય વેબસાઈટ પર S.W.C.C. ની સુવિધા શરૂ કરાઈ

Live TV

X
  • મુખ્ય આવકવેરા કમિશનર એ.કે.જયસ્વાલે જણાવ્યું છે કે ગુજરાતની ક્ષેત્રીય વેબસાઈટ www.incometaxgujarat.org. પર S.W.C.C. ની સુવિધાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવામાં આવી છે.

    મુખ્ય આવકવેરા કમિશનર એ.કે.જયસ્વાલે જણાવ્યું છે કે ગુજરાતની ક્ષેત્રીય વેબસાઈટ www.incometaxgujarat.org. પર S.W.C.C. ની સુવિધાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવામાં આવી છે. કરદાતાઓ રિફંડ, રેક્ટીફીકેશન અને અપીલ ઈફેક્ટને લગતી ફરિયાદો આ પોર્ટલ પર મોકલી શકે છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ઇન્કમટેક્ષનું ટાર્ગેટ એક હજાર કરોડ વધ્યું છે. રાજ્યમાં અત્યાર સુંધી 5 હજાર 584 કરોડનું રિફંડ ચુકવાયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. CBDTના અહેવાલ મુજબ કરદાતાઓની સંખ્યા વધીને 8 કરોડ થઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply