Skip to main content
Settings Settings for Dark

આશિષ ભાટિયાને અમદાવાદ શહેરના કમિશ્નર ઓફ પોલીસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતામાં ટોચના પદો પર બદલી કરવામાં આવી છે. જેમાં 1985 બેચના આઇપીએસ આશિષ ભાટિયાને અમદાવાદ શહેરના કમિશ્નર ઓફ પોલીસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 1987 બેચના આઇપીએસ સંજય શ્રીવાસ્તવની એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલ્વે તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓપ પોલીસ ટેક્નીકલ સર્વીસ ગાંધીનગર તરીકે યથાવત રહેશે. 1998 બેચના આઇપીએસ પીયુશ પટેલને એડિશ્નલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને આર્મ યુનિટનો વધારાનો ગુજરાત રાજ્ય તરીકેનો ચાર્જ સોપવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply