Skip to main content
Settings Settings for Dark

ઇસરોના ચંદ્રયાન-2 ના બાહુબલી રોકેટની રંગોળી સુરતમાં કરાઈ તૈયાર

Live TV

X
  • ચંદ્રયાન ઉડાન માટે તૈયાર . કાઉન્ટ ડાઉન શરૂ. સુરતમાં બનાવાઈ 24 રંગોની વિશાળ રંગોળી. આજે GSLV-માર્ક 3 MI રોકેટનું પ્રક્ષેપણ પહેલા પૂર્વાભ્યાસની પ્રક્રિયા સંતોષકારક.

    ઇસરોના ચંદ્રયાન-2 ના બાહુબલી રોકેટની રંગોળી સુરતમાં તૈયાર કરાઈ છે. ભારત માટે અતિ મહત્વકાંક્ષી અને વિશ્વની જેની ઉપર નજર છે તે ચંદ્રયાન-2 ને ચંદ્ર ઉપર ઉતારવાની તૈયારી ISROએ કરી લીધી છે. રિહર્સલ પણ થઈ ગયું છે. ત્યારે દેશ વિદેશના લોકોની નજર હવે 22મી જુલાઈ શ્રી હરિકોટા પર રહેશે. ત્યારે સુરત ખાતે ઈસરોને શુભેચ્છા સંદેશો પાઠવવા સુરતની રંગોલી આર્ટિસ્ટ અજંલી સાલુંકે અને તેમની ટીમ દ્વારા એક ખાસ રંગોલી બનાવી છે. જેને જોઈ લોકોને પહેલી નજરમાં ચંદ્રયાન 2 ની આબેહૂબ ઝલક જોવા મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply