Skip to main content
Settings Settings for Dark

ઉકાઈ ડેમના દરવાજા ઈતિહાસમાં નવેમ્બરમાં પહેલીવાર ખોલવામાં આવ્યા 

Live TV

X
  • તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમ ના આજ સુધીના ઇતિહાસમાં નવેમ્બર માસમાં ડેમના દરવાજાઓ ખોલવાની ઘટના પ્રથમવાર નોંધાઈ છે.

    આજે પાંચમી નવેમ્બરના રોજ પણ ડેમના ત્રણ દરવાજાઓ ખોલીને 40 હજાર ક્યુસેક પાણી સીધું તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. 

    ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં ચાલુ વર્ષે પડેલા અવિરત વરસાદને પગલે ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થતાં એક મહિના પુર્વે ડેમ 345 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી ગયો હતો. તે પછી પણ ડેમના ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેતાં ડેમના સત્તાધીશો તબક્કાવાર ડેમનું ટોપ લેવલ જાળવવા માટે પાણી છોડી રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply