Skip to main content
Settings Settings for Dark

ઉનાના કાકડીમોલીની વાડીમાંથી પકડાયું ગાંજાનું વાવેતર, 1ની ધરપકડ

Live TV

X
  • ગીર સોમનાથના ઉના તાલુકાના કાકડી મોલી અને શાણા વાંકીયાની સીમમાં કપાસના ખેતરમાં એસઓજી પોલીસે દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    શાણા વાંકીયા અને કાકડીમોલી ગામ વચ્ચેના સર્વે નંબરમાં આવેલ મનસુખ ઉર્ફે મુન્ના અરજણ પટેલ નામના ખેડૂતના ખેતરમાં એસઓજી પોલીસે રેડ કરતા કપાસના પાકની વચ્ચે ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર મળ્યું હતું. 

    જેથી પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આરોપી ખેડૂતની સાથે તેને મદદ કરનાર શિવા બીજલ કોળી નામનો શખ્સ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply