Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આવતીકાલે 1મહિનો પૂર્ણ, CM રૂપાણી લેશે મુલાકાત 

Live TV

X
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આવતીકાલે એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સવારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેવડિયા જશે. 

    મુખ્યમંત્રી આ મુલાકાત દરમ્યાન અધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ તેમજ નર્મદા નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજશે. તો એક મહિના દમ્યાન પડેલ મુશ્કેલીઓ નિવારવા સહિત અન્ય સુવિધાઓ વિકસાવવાના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરશે. સવવાના મુદ્દે પણ બેઠક યોજશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply