Skip to main content
Settings Settings for Dark

દેવળિયા પાર્કમાં સિંહોની જોડીએ કર્મચારીઓ પર કર્યો હુમલો, 1નું મોત 

Live TV

X
  • સાસણ ગીર નજીક દેવળીયા સફારી પાર્કમાં સિંહે ત્રણ કર્મચારીઓ પર હુમલો કર્યાની ઘટના બની છે. સિંહે ત્રણ કર્મચારીઓ પર હુમલો કર્યો, તેમાંથી રજનીશ કેશવાલા નામના કર્મચારીનું મોત થયું છે. 

    અન્ય બે કર્મચારી દિનેશ સાંકડા અને મેરામણ ભરડાની હાલત ગંભીર છે. ઘાયલ થયેલા કર્મચારીઓને જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેવળિયા પાર્કની ફેમસ સિંહની જોડી ગૌરવ અને ગૌતમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. 

    જો કે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરાતાં આ બંને સિંહોને આજીવન પાંજરામાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શુક્રવારથી રાબેતા મુજબ દેવળિયા પાર્ક મુલાકાતીઓ માટે ખોલવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply