Skip to main content
Settings Settings for Dark

ઓગસ્ટ 2021થી પ્રતિમાસ બે કરોડ વેક્સીન ડોઝનું ઉત્પાદન થઈ શકે તેટલી ક્ષમતાના ડ્રગ સબસ્ટાન્સનું ઉત્પાદન ગુજરાતમાં થશે

Live TV

X
  • ગુજરાત કોવિડ સામે રક્ષણ આપતી કોવેક્સીનના ઉત્પાદનમાં મહત્વના ડ્રગ સબસ્ટાન્સનું ઉત્પાદન કરીને દેશમાં વેક્સીનના ઉત્પાદનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. આગામી ઓગસ્ટ 2021થી પ્રતિમાસ બે કરોડ વેક્સીન ડોઝનું ઉત્પાદન થઈ શકે તેટલી ક્ષમતાના ડ્રગ સબસ્ટાન્સનું ઉત્પાદન ગુજરાતમાં થશે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને હેસ્ટર બાયોસાયન્સીઝ લિમિટેડ તથા એમ્નીબી.આર.એક્સ ટેકનોલોજીના  પ્રતિનિધિઓએ જરૂરી ડ્રગ સબસ્ટન્સના ઉત્પાદન માટે ભારત બાયોટેક લિમિટેડ સાથે સમજૂતી કરાર ગઇકાલે કર્યા છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ભારત બાયોટેક લિમિટેડની ટેકનોલોજીના સ્થળાંતરણ, માટે માર્ગદર્શક સલાહકાર તથા સહયોગી તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply