Skip to main content
Settings Settings for Dark

કંપની સેક્રેટરી ફાઉન્ડેશનનું પરિણામ જાહેર

Live TV

X
  • અમદાવાદની ખુશી સંઘવીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

    ધ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એસ. ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. સી.એસ. ગુજરાત ચેપ્ટરનું રિઝલ્ટ 63.09 ટકા રહ્યું છે. કુલ 233 વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષામાંથી 147 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સમગ્ર દેશમાં 1 થી 25 રેન્કર્સમાં 10 વિદ્યાર્થીઓ ગુજરાત ના છે તથા ગૌરવ ની વાત તો એ છે કે અમદાવાદની ખુશી સંઘવીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રેન્કર્સ વિદ્યાર્થીઓને અમદાવાદ ચેપ્ટરના ચેરમેન, સી.એસ. મેહુલ રાજપુત તથા પદાધિકારીઓ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. શ્રી રાજપુતે જણાવ્યું કે દેશમાં પ્રથમ ક્રમે ગૌરવ ની બાબત છે, તથા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની મહેનત રંગ લાવીનો અહેસાસ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply