કચ્છના માનકૂવા નજીક અકસ્માતમાં 10 ના મોત, 6 થી વધુ ઇજાગ્રસ્ત
Live TV
-
કચ્છના માનકુવા નજીક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે મોત થયા...અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા જ્યારે સારવાર દરમિયાન 5 લોકોના મોત થયા...ત્રણ વાહનો વચ્ચે થયો હતો ગમખ્વાર અકસ્માત...ટ્રક, છકડો અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો...છકડા રીક્ષામાં 10 થી વધુ લોકો સવાર હતા...અકસ્માતમાં 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા...ઇજાગ્રસ્તોને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા...
