કચ્છ: ખાવડાથી 22 કિલોમીટર દૂર 3.5ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો
Live TV
-
કચ્છ જીલ્લાના ખાવડાથી 22 કિલોમીટર દૂર 3.5ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએ નોંધેલી વિગતો પ્રમાણે જમીનમાં 6.7 કિલોમીટરની ઉંડાઈએ આંચકો અનુભવાયો હતો. નોંધનીય છે કે, વાગડ ફોલ્ટલાઈન તો સક્રિય હતી, પરંતુ હવે ખાવડાની ફોલ્ટલાઈન પણ સક્રિય થતા વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યો છે. આ સાથે કોઈ જાનહાની થઇ નથી.
