Skip to main content
Settings Settings for Dark

કરાટેમાં ગ્રાન્ડ માસ્ટર યુ.કે.ના સ્ટોક બ્રાયન ડોસેટ અમદાવાદના પ્રવાસે

Live TV

X
  • કરાટેના વિદ્યાર્થીઓને સ્પિરીટ કોમ્બેટ થ્રો ટેકનીક શિખવી

    કરાટેમાં યુ.કે.ના ગ્રાન્ડ માસ્ટર સ્ટોક બ્રાયન ડોસેટ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને કરાટે ના વિદ્યાર્થીઓને સ્પિરીટ કોમ્બેટ થ્રો ટેકનીક, શિખવી હતી. આ ટેકનીક તેમણે સ્વયં ડેવલોપ કરી છે. જેમાં તેઓ એ જાપાન-ચાઇનાની માર્શલ આર્ટ ટેકનીક અને પોતાના અનુભવો ની ટેકનીકના સમન્વયથી "કોમ્બેટ થ્રો ટેકનીક" તૈયાર કરી છે. જેમની તેઓ એ શહેરનાં કરાટેનાં વિદ્યાર્થીઓને સવિશેષ તાલીમ આપી હતી અને કરાટેની રમતને સમજાવી હતી. કાર્યક્રમમાં કરાટેના નિખિલ ત્રિવેદી અમૃતિ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહીને કરાટેના ડેમોસ્ટેશનને નિહાળ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply