Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીની મદદથી ગરીબ વિદ્યાર્થીને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળ્યો

Live TV

X
  • પોતાના નાનાભાઈને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અપાવવા માટે સરકારી ઓફિસોનાં ધક્કા ખાઈ રહેલા વિવેક દાસ નામના વ્યક્તિને ગુજરાતના રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો સહારો મળ્યો છે. વિવેક દાસે તાજેતરમાં જ સાસંદ અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાનો સંપર્ક કરતાં તેમણે સાસંદ ક્વોટામાંથી વિવેક દાસના ભાઈને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવ્યું. આમ, શિક્ષણની ભુખ અને લગનને યોગ્ય રાજનેતાનો સાથ મળતાં સુખદ પરિણામ આવ્યું છે. આ અંગે મનસુખ માંડવિયા સાથે દુરદર્શન સમાચારે ખાસ વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply