Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના 4 સેન્ટરોમાં રસીકરણની કામગીરી પુરજાશમાં    

Live TV

X
  • કોરોના મહામારી સામે જીતવા માટે રસીકરણ ખૂબ જરૂરી છે. ત્યારે દેશમાં હાલ રસીકરણ ખૂબ ઝડપી બનાવાયુ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 18 થી 44 વર્ષની વયના 70 ટકા લોકોનું તેમજ 45થી ઉપરના 80 ટકા લોકોને વેકસીનનાં બન્ને ડોઝ અપાઈ ગયા છે. દીવમાં હાલ 4 સેન્ટરો પર રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તમામ સેન્ટરો પર કોરોનાની રસી મુકાવવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં વધુ લોકોમાં રસીકરણ અંગેની જાગૃતિ આવે તે માટે દીવ પ્રશાસન દ્વારા સતત પ્રયાસો હાથ ધરી 100 ટકા વેક્સીનેશન કરાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે.     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply