તાપીના વ્યારામાં મેઘરાજાની પધરામણી,નગરવાસીઓને મળી ગરમીથી રાહત
Live TV
-
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે તાપીના વ્યારામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે અચાનક વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયુ છે. લાંબા ઉકળાટ બાદ વ્યારા નગરવાસીઓએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદનું આગમન થતાં અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
