Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સબસિડીથી અમરેલી જિલ્લાના ખેડૂતોને રાહત

Live TV

X
  • અમરેલી જિલ્લામાં હાલ ખેડૂતો ખાતરની ખરીદી કરી રહ્યાં છે ત્યારે તાજેતરમાં કંપનીઓએ ભાવ વધારો કર્યો હતો પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સબસિડીથી ખેડૂતોને રાહત મળી છે. અને હવે ખેડૂતો ભાવ વધારો સામે સબસિડી મળી જતા ખેડૂતોએ રાહત અનુભવી છે. હાલ ખેડૂતોને આગોતરુ વાવેતર કરવા માટેની  સિઝન ચાલુ થતાં ખેડૂતો ખાતર લેવા માટે મોટી કતારો લાગે છે તો ખેડૂતોને જૂના ભાવે ખાતર મળતા કેન્દ્ર સરકાર દ્વારા રાહત આપવામાં આવતા ખેડૂતો ખાતર ખરીદી કરી છે. કુદરતી વાવાઝોડાથી સાથોસાથ કમોસમી વરસાદ પડેલ ત્યારે હવે ખેડૂતો નવા જુસ્સા સાથે ફરીથી નવી ખેતી તરફ વળ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply