Skip to main content
Settings Settings for Dark

કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર: PM નરેન્દ્ર મોદીની જાહેરાત

Live TV

X
  • ગુજરાતનું સુંદર શહેર કેવડિયા હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર બનશે..અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે..પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને લઇને PM નરેન્દ્ર મોદીએ આ મોટી જાહેરાત કરી છે. એટલે કે, કેવડિયા શહેરને ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી તરીકે વિકસાવવામાં આવશે.
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ સંબંધિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘હું ભવિષ્યની એક યોજના વિશે બતાવવા માગુ છું'..પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુજરાતના સુંદર શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરી આધારિત વાહનો જ ચાલશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી માટે કેવડિયામાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરુ પાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply