Skip to main content
Settings Settings for Dark

ખંભાત પોલીસે પોકેટકોપ મોબાઈલ એપ્લીકેશનથી ત્રણ બાઈક ચોરોની કરી ધરપકડ

Live TV

X
  • કોવિડ-૧૯નાં અનુસંધાને પેટ્રોલિંગ કરી રહેલા ખંભાત પોલીસને માહિતી મળી હતી કે ઉંદેલ ગામે ચોરીના બાઇકો વેચવામાં આવી રહ્યાં છે જેના આધારે પોલીસે તપાસ કરતા જીલુભા ચાવડા, સોહિલ મલેક અને ગજેન્દ્ર ચાવડાને ઘેરથી કુલ ૧૨ જેટલા બાઈક મળી આવ્યા હતા. જે અંગે પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ યોગ્ય જવાબ ન આપતા પોલીસે પોકેટકોપ મોબાઈલ એપ્લીકેશનથી તપાસ કરતા આ બાઇકો વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના હોવાનું માલૂમ પડ્યું હતું. ત્રણેય આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે 32 જેટલી બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply