Skip to main content
Settings Settings for Dark

મ્યુકોરમાઇકોસીસની બનાવટી દવાની કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો

Live TV

X
  • મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટેરીસીન-બી ઈન્જેક્શન આઈપી-50 એમજીનો  અતિ-આવશ્યક દવા તરીકે ઉપયોગ થાય છે.  તેવા ઇન્જેક્શનની અમદાવાદ એક વ્યક્તિ કાળાબજારી કરતા તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઇન્જેક્શનની કાળાબજારી કરતો સંકેત પટેલને બે ઈન્જેક્શન અને રૂપિયા 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, આ ઇંજેક્શન ઉપર કોઇપણ પ્રકારની વિગતો જેમ કે, દવાના ઉત્પાદક્નું નામ, લાયસન્સ નંબર વગેરે જેવી વિગતો દર્શાવેલ ન હતી. આમ એ દવા બનાવટી હોવાની પૂરી શક્યતા વર્તાઈ રહી છે. આ દવાનો નમૂનો ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ખાતે ચકાસણી માટે મોકલી આપવાની કાર્યવાહી ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply