Skip to main content
Settings Settings for Dark

ગણદેવી-અમલસાડ ગામને જોડતા નવા પુલની માંગણીનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર

Live TV

X
  • વિસ્તારની વર્ષો જૂની માંગણી રાજ્ય સરકાર દ્વારા સ્વીકારતા હવે 48 કરોડના ખર્ચે 6.20 મીટર ઉંચાઈ અને 419.90 મીટર લંબાઈનો નવા પુલનું નિર્માણ થશે

    નવસારી જિલ્લાના ગણદેવી-અમલસાડ ગામને જોડતો અંબિકા નદી પરનો 60 વર્ષ પૂર્વે બનેલા પુલ પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા 25 જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હતા. જેને લઇ આ વિસ્તારની વર્ષો જૂની માંગણી રાજ્ય સરકાર દ્વારા સ્વીકારતા હવે 48 કરોડના ખર્ચે 6.20 મીટર ઉંચાઈ અને 419.90 મીટર લંબાઈનો નવા પુલનું નિર્માણ થશે. જેથી અમલસાડ, ધમડાછા, અજરાઇ, રહેજ હથિયાવાડી તેમજ નવસારી,અબ્રામા, અમલસાડ જેવા ગામો ને પુલ બન્યા બાદ લાભ થશે. જે સાચા અર્થે આ વિસ્તારના લોકો માટે રાજ્ય સરકાર તરફથી દિવાળીની ભેંટ કહી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply