Skip to main content
Settings Settings for Dark

નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજી મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ પાઠવી શુભકામનાઓ

Live TV

X
  • સરકારી કચેરીઓમાં આજથી રાબેતામુજબ કામ શરૂ થઈ જતાં ગાંધીનગર સચિવાલય અને અન્ય સકારી વિભાગો ધમધમતા થયા છે.

    નવા વર્ષ નિમિત્તે પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ યોજી પત્રકાર મિત્રોને મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, અને પ્રવક્તા આઈ.કે.જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.આમ આજથી સરકારી કચેરીઓમાં આજથી રાબેતામુજબ કામ શરૂ થઈ જતાં ગાંધીનગર સચિવાલય અને અન્ય સકારી વિભાગો ધમધમતા થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply