Skip to main content
Settings Settings for Dark

ગણપત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના સાતમાં અધિવેશનનો પ્રારંભ

Live TV

X
  • ગણપત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ૭ માં અધિવેશનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ  કે આપણી માન્યતા સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્ર નિર્માણ માટે સજ્જ થઇ શકાશે અને સમાજમાં પરિવર્તન શિક્ષક થકી શકય છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રભરના શિક્ષકો , ઉપસ્થિત રહી શિક્ષણ માટે ચિંતન અને મંથન કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply