Skip to main content
Settings Settings for Dark

ગાયક એશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા તથા સૌરભ રાજ્યગુરુએ પણ ધારણ કર્યો કેસરિયો

Live TV

X
  • લોકગાયિકા કિંજલ દવે બાદ ગાયક એશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા તથા સૌરભ રાજ્યગુરુએ પણ ધારણ કર્યો કેસરિયો, અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યુ સન્માન.

    મંગળવારે લોકગાયિકા કિંજલ દવે ,ભાજપમાં જોડાયા બાદ આજે ગુજરાતના લોકસંગીત સાથે સંકળાયેલા ,ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારો ,ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે તેમનું અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ,સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, કિંજલ દવે, "ભાઈ ભાઈ " માટે જાણીતા અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારોનું ,રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ,સન્માન કરાયું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply