Skip to main content
Settings Settings for Dark

ગિફ્ટ સીટી ગાંધીનગરમાં બેન્ક ઓફ અમેરિકા ઓપનિંગ કરતા CM

Live TV

X
  • દેશમાં આવી આંતર રાષ્ટ્રીય સ્તર ની બેન્કિંગ સેવાની ગુજરાત ગીફટ સીટી ગાંધીનગરમાં શરુ થવાને કારણે દેશના અને ગુજરાતમાં વ્યાપાર આને વાણિજય બેન્કિંગ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો થશે તેમજ અન્ય દુશોનુ બેન્કિંગ ક્ષેત્રો પણ ગુજરાતમાં મૂડીરોકાણ કરશે

    ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે બેન્ક ઓફ  અમેરિકાનું ઉદ્ધઘાટ મુખ્યમંત્રી મંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું આ પ્રસંગે અમેરિકા બેકના ચેરમેન ms catheriNe besssnt હાજર રહ્યા હતા. તેમને પ્રવચન માં જણાવ્યું હતું કે ભારત અને એરિકા વચ્ચે વ્યાપાર વધારે મજબુત બનવાના હેતુ થી ગુજરાતમાં અમારા દ્વારા આ બેંકની સ્થાપના કરવામાં  આવી છે. આ બાબતે મુખ્યમંત્રી વિજયાભાઈ રૂપાણી એ જણાવ્યુ. હતું કે દેશમાં આવી આંતર રાષ્ટ્રીય સ્તર ની બેન્કિંગ સેવાની ગુજરાત ગીફટ સીટી ગાંધીનગરમાં  શરુ થવાને કારણે દેશના અને ગુજરાતમાં વ્યાપાર આને વાણિજય બેન્કિંગ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો થશે તેમજ અન્ય દુશોનુ બેન્કિંગ ક્ષેત્રો પણ ગુજરાતમાં મૂડીરોકાણ કરશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply