Skip to main content
Settings Settings for Dark

દ્વારકામાં INS દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, દરિયાકાંઠાને કરાશે સ્વચ્છ 

Live TV

X
  • દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા લોકોને હાંકલ કરી રહ્યા છે

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા લોકોને હાંકલ કરી રહ્યા છે, ત્યારે તે અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી દ્વારકાના ઓખા ખાતે INS Dwarka દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું , જેમાં INS ના અધિકારીઓ, જવાનો અને પરિવાર જનો સહિત બાળકોએ પણ લાંબા દરિયાકાંઠાને સ્વચ્છ કર્યો હતો અને સ્વચ્છતા અંગેનો સંદેશ આપ્યો હતો.

    આ તકે બાળકો અને સૌ કોઈ એ હોંશે હોશે સફાઈનું કરી હતી અને ઓફિસરો એ બાળકો ને આ સ્વચ્છતા  અંગેનો સંદેશ આપીને અંતે આજે આ ખરા અર્થમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માં આવ્યો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply