Skip to main content
Settings Settings for Dark

ગીરસોમનાથ-21 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન સર્કિટ હાઉસનું લોકાર્પણ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે કર્યુ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ

    ગીરસોમનાથ-સોમનાથ મંદિર નજીક 21 કરોડના ખર્ચથી બનવા જઇ રહેલા અદ્યતન જિલ્લા કક્ષાના સર્કિટ હાઉસનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે..ગીરસોમનાથ 27 કરોડ ના ખર્ચે   વેરાવળ તાલાલા સ્ટેટ હાઇવે ના નવીનીકરણ નું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યુ..જ્યારે ગીરસોમનાથ જિલ્લા ના વડામથક વેરાવળ શહેરમાં 27 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સરકારી આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply