Skip to main content
Settings Settings for Dark

ડ્રોન કેમેરાથી રખાશે ગીરના સિંહોની દેખરેખ, વન વિભાગ બન્યું સજ્જ

Live TV

X
  • સિંહ દેશ અને ગુજરાતનું ગૌરવ છે. પણ અમુક લોકો થોડા પૈસાની લાલચમાં ગીર અને તેની આસપાસ ના વિસ્તારોમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરી સિંહોને પજવતા હોય છે. આ ગેરકાયદાકીય પ્રવૃત્તિને દામવા વન વિભાગ દ્વારા ખુબજ કડક કાયદાઓ અમલ મુકવામાં આવ્યા છે, છતાં પણ અમુક વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ચોરી છુપે લાયન શો થતાં રહે છે. 

    જેના પગલે હવે, વન વિભાગ દ્વારા પ્રથમ વખત ડ્રોન કેમેરાની મદદ થી સર્વેલન્સ સિસ્ટમ અમલ મુકવામાં આવી છે. વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ પ્રતિકિયા આપતા જણાવ્યું કે જે વિસ્તારોમાં ગેરકાયદાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા વિસ્તારોમાં ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply