ગીર સોમનાથમાં 26 ગામના ખેડુતો પ્રતીક ઉપવાસ પર
Live TV
-
ઉપવાસના ત્રીજા દિવસે ધારાસભ્ય ભદવાનભાઇ બારડે આપ્યું સમર્થન.
ગીર સોમનાથના તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ત્રીજા દિવસે કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠેલા છે. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડે સમર્થન આપ્યું. હિરણ એક અને બે ના બન્ને ડેમનુ પાણી સરકારે સિંચાઈ માટે આપવાની મનાઇ કરી આપતા ખેડૂતો પ્રતીક ઉપવાસ પર બેસયા છે.