Skip to main content
Settings Settings for Dark

પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણ કરાયું

Live TV

X
  • અરવલ્લી જીલ્લાના ધનસુરામાં રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે ધનસુરા કોલેજમાં પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણ અને ધનસુરા કોલેજનો ૩3મો વાર્ષિકોત્સવ ઉજવાયો.

     અરવલ્લી  જીલ્લાના ધનસુરા કોલેજ ખાતે રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરની હાજરીમાં ધનસુરા કોલેજના કોમ્યુનિટી હોલના દાતા અને ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે ધનસુરા કોલેજનો ૩૩મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. બી.એ  અને બી.કોમ ના સેમ -૬ ના વિદ્યાર્થીઓ અને એમ.એ સેમ-૪ ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ પણ યોજાયો હતો. વિશિષ્ટ સિદ્ધી મેળવનાર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વ.જયંતીભાઈ બારોટના પરિવારજનો, અરવલ્લી જીલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભી, મોડાસાના પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, સાબર ડેરીના ચેરમેન કાન્તીભાઈ પટેલ, કોલેજના આચાર્ય ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ અને ધનસુરા કોલેજ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply