Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: ઉનામાં ત્રણ બોટની જળસમાધિ

Live TV

X
  • પાંચ ખલાસી હજુ પણ લાપતા

    ગીર સોમનાથ ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટ ની જળસમાધિ...અલગ અલગ બોટ ના મળી કુલ 21 ખલાસી માછીમારી કરવા ગયા હતા...હાલ પ્રાપ્ત વિગત મુજબ ૨૧ માછીમારો પૈકી 16 માછીમારો સહી સલામત બહાર આવેલ છે પરંતુ હજુ સુધી 5 ખલાસી ની ભાળ મળેલી નથી સ્થાનિક પોલીસ અને ફીસરીઝ વીભાગ ને જાણ કરી આ લાપતા ૫ માછીમારો ને શોધવા કવાયત હાથ ધરવામાં આવેલી છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply