Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ જિલ્લામાં 100 બેડની કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી

Live TV

X
  • કોરોના મહામારી દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગને સારવાર ઝડપથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં 100 બેડની કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં શિવમ ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શરૂ થયેલી હોસ્પિટલમાં  50 બેડ આઇસોલેશનની સારવાર માટે તેમજ  50 બેડ ઓક્સિજન  બેડના રાખવામાં આવ્યા છે સાથે જ બે બેડ વેન્ટીલેશન અને  બાયપેપની સુવિધા વાળા રાખવામાં આવ્યા છે.   તો દર્દીના સ્વજનો માટે ચોવીસ કલાક નાસ્તો અને જમવાનું નિશુલ્ક રાખવામાં આવ્યા છે. દાકલ દર્દીઓ એકલાપણુ ન અનુભવે તે માટે  હોસ્પિટલના ટીવીમાં ધાર્મિક સિરિલય તેમજ ફિલ્મ પણ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply