ડોક્ટર સાલવી ખજાનચી દ્વારા ટેલી મેડિસિનની શરૂઆત કરવામાં આવી
Live TV
-
ટેલી મેડિસિનના માધ્યમથી ડોક્ટર દ્વારા ઘરે રહીને જ વીડિયો કોન્ફરન્સિગ થકી કોરોનાના દર્દીને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે
ઘરે જ રહીને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ડોક્ટર સાલવી ખજાનચી દ્વારા ટેલી મેડિસિનની શરૂઆત કરવામાં આવી છે. મોબાઇલના માધ્યમ થકી શહેરના તેમજ દેશભરના લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદ જેવા મહાનગરોમાં જ્યાં કોરોના બેડ ભરાઇ ચૂક્યા છે ત્યારે આ સેવા શરૂ થવાથી દર્દીઓ રાહત મળી રહી છે. ટેલી મેડિસિનના માધ્યમથી ડોક્ટર દ્વારા ઘરે રહીને જ વીડિયો કોન્ફરન્સિગ થકી કોરોનાના દર્દીને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.
