Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: તાલાળાના ધારાસભ્ય ભગા બારડને રાહત

Live TV

X
  • ગુજરાત હાઈકોર્ટે ભગા બારડનું સભ્યપદ યથાવત રાખ્યું

    ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગા બારડને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડનું સભ્ય પદ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થતા ધારાસભ્ય તરીકે ચાલુ રહી શકાતું નથી. જેથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડનું સભ્ય પદ રદ્દ કર્યું હતું. જો કે ગુજરાત હાઇકોર્ટે આ નિર્ણય પર સ્ટે મૂકતા ભગા બારડનું સભ્ય પદ યથાવત્ રહ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply