Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય લઇ રહ્યું હોવાનો માહોલ: હવામાન વિભાગ

Live TV

X
  • ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 173 ટકા વરસાદ નોંધાયો છે. એટલે દેશમાં સરેરાશ 110 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 173 ટકા વરસાદ નોંધાયો છે. એટલે દેશમાં સરેરાશ 110 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જો કે 25 વર્ષમાં પ્રથમવાર દેશમાં 110 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લે 1994 માં 110 ટકા વરસાદ નોંધાયો હતો ત્યારબાદ ચાલુ વર્ષે 110 ટકા વરસાદ નોંધાયો છે જેમા ગુજરાતમાં 141 ટકા રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગના નિયામક જયંતા સરકારના જણાવ્યા અનુસાર હવે ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યુ હોય તેવો માહોલ બની રહ્યો છે. જો કે બે દિવસ બાદ આ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply