ગુજરાતમાં જળમાર્ગ પરિવહનને પ્રોત્સાહન આપવા સુરતમાં પરિસંવાદ
Live TV
-
જરાતમાં જળમાર્ગ પરિવહનને પ્રોત્સાહન આપવા સુરત ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત મિનિસ્ટ્રી ઓફ શિપિંગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા
ગુજરાતમાં જળમાર્ગ પરિવહનને પ્રોત્સાહન આપવા સુરત ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત મિનિસ્ટ્રી ઓફ શિપિંગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ વે, શિપિંગ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિસંવાદમાં જણાવ્યું હતું કે, દેશમાં જળમાર્ગ પરિવહનને ડેવલપ કરવા માટે મોદી સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. જેમાં ગંગા નદીમાં જળમાર્ગ પરિવહનને વધારવા તેમજ ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જળ માર્ગ પરિવહન વધારવા તેમજ બંદરોના વિકાસ માટે આ આયોજન છે.