Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડી, નલિયા 11.4 ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

Live TV

X
  • ડીસા 13, અમદાવાદ 16 અને રાજકોટ 13.2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ

    ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડી જોવા મળી રહી છે..શિયાળાએ અસર મિજાજ બતાવવાનું શરુ કર્યુ હોય તેમ રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો નોધાઈ રહ્યો છે..હવામાન વિભાગના મતે ગુજરાતમાં હવે ઉત્તરપૂર્વની દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે અને તેના પગલે ઠંડીમાં વધારો થયો છે. આગામી ત્રણ દિવસમાં પારો બે-ત્રણ ડિગ્રી ઘટી શકે છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડાઓ મુજબ નલિયાનું તાપમાન સૌથી નીચુ મળ્યુ છે..નલિયામાં 11.4 ડીગ્રી તાપમાન જોવા મળ્યુ છે..જ્યારે કંડલા 12.5 ડીગ્રી સાથે બીજા નંબરે સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે..

    ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

    શહેર - ઠંડી (ડીગ્રી સે)
    ------------------
    અમદાવાદ - 16.0
    નલિયા - 11.4
    ડીસા - 13
    વડોદરા - 17.4
    કંડલા - 12.5
    સુરત - 19.2
    રાજકોટ - 13.2
    પોરબંદર - 16.0
    ભાવનગર - 16.2
    ભૂજ - 14
    સુરેન્દ્રનગર - 15.8
    ગાંધીનગર - 15.2

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply