Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વર્ષ 2024થી ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને ગીતા શીખવવાનો નિર્ણય

Live TV

X
  • આ સચિત્ર પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક અને તેમનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે.

    રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2024થી સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને ગીતા શીખવવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણ વિભાગે ભગવદ ગીતા અંગેના નવા પુસ્તકનું વિમોચન કર્યું છે. આ સચિત્ર પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક અને તેમનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. 

    શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે, નવી શિક્ષા નીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહન મળ્યું છે. જેના ભાગરૂપે જ ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વધર્મનો સાર એ ભગવત ગીતા છે. વ્યક્તિ પરિવાર સમાજ અને રાષ્ટ્ર નિર્માણ ભગવત ગીતા દ્વારા થઈ શકે છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એ જીવન જીવવવાનો સંદેશ છે. ભગવત ગીતાનો સંદેશ બાળકો નાનપણ થી જ શીખી શકે તે માટે આ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply