ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા
Live TV
-
જાણીતી ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે આજે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારી હતી.
જાણીતી ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે આજે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારી હતી. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યા હતા. કિંજલ દવે ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે.
