Skip to main content
Settings Settings for Dark

રાજકોટ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ " રાજકોટ સુરક્ષા કવચ " એપ્લિકેશન બનાવાશે

Live TV

X
  • રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ " રાજકોટ સુરક્ષા કવચ " એપ્લિકેશન બનાવવામાં આવેલ. આ એપ્લિકેશન દ્વારા ગુન્હેગારોને શોધવામાં તેમજ ગુન્હાખોરી અંકુશ રાખવામાં શહેર પોલીસને ઘણી જ મદદ મળેલ છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમ્યાન પણ આ એપ્લિકેશન આશીર્વાદરૂપ બની છે.

    રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ " રાજકોટ સુરક્ષા કવચ " એપ્લિકેશન બનાવવામાં આવેલ. આ એપ્લિકેશન દ્વારા ગુન્હેગારોને શોધવામાં તેમજ ગુન્હાખોરી અંકુશ રાખવામાં શહેર પોલીસને ઘણી જ મદદ મળેલ છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમ્યાન પણ આ એપ્લિકેશન આશીર્વાદરૂપ બની છે. રાજકોટમાં પરવાના વાળા હથિયારો કોની કોની પાસે છે, અને તેના લોકેશન પણ આ એપ્લિકેશન દ્વારા જાણી શકાય છે. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલ આ રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશન ને " આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપો દ્વારા ટેકનોલોજી કેટેગરીનો " પોલીસ એક્સીલેન્સી એવોર્ડ 2019 "  મળ્યો છે. જેણે રાજકોટનું ગૌરવ વધ્યુ છે અને દેશભરમાં રાજકોટનું નામ ગુંજતું કર્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવ્યા ત્યારે શહેર પોલીસ દ્વારા આ એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ પોલીસની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ટ્વીટ કરીને પણ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ શહેર પોલીસને શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply