Skip to main content
Settings Settings for Dark

ગુજરાતે દેશભરમાં સૌથી ઓછા કરપ્શન રેટ વાળા રાજ્યનું સ્થાન મેળવ્યું

Live TV

X
  • ગુજરાતે દેશભરમાં સૌથી ઓછા કરપ્શન રેટ વાળા રાજ્યનું સ્થાન મેળવ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, બિનરાજકીય - બિનસરકારી સ્વતંત્ર્ય એજન્સી , "ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ લિમીટેડ ઈન્ડિયાના , ઈન્ડિયા કરપ્શન સર્વે 2019 " માં ગુજરાતે પારદર્શિ, સ્વચ્છ, ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય વહીવટથી સૌથી ઓછા કરપ્શન રેટ વાળા રાજ્યનું સ્થાન મેળવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના પારદર્શિ, ઓનલાઈન, ત્વરીત અને લેસ હ્યુમન ઈન્ટરફેઈશ પ્રશાસન અભિગમની ફલશ્રુતિએ ગુજરાતે આ ગૌરવ સિદ્ધિ મેળવી છે. તેમણે સર્વે અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતના 20 રાજ્યોમાં 248 જિલ્લામાં બે લાખ નાગરિકોના લોક મત લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં દેશમાં રાજસ્થાન સૌથી વધુ 78 ટકા લોક મત રાજસ્થાનને કરપ્ટ સ્ટેટ માને છે અને ઓછા કરપ્શન વાળા રાજ્યોમા ગોવા, ઓડિશા , કેરાલા, અને હરિયાણાનો સમાવેશ થાય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply