Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પોલીસને મળશે રાષ્ટ્રપતિનું સર્વોચ્ચ સન્માન

Live TV

X
  • ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ'નું સન્માન ગુજરાત પોલીસને ગૌરવાન્તિત કરશે

    રાષ્ટ્રપતિનો રંગ અથવા નિશાન' હવે ગુજરાત પોલીસના ગણવેશનું ગૌરવ વધારશે. આ સન્માન રાષ્ટ્રપતિ દ્વારા સશસ્ત્ર દળ, સૈન્ય દળ અને પોલીસ દળને આપવામાં આવેલું સર્વોત્તમ સન્માન છે. 15 ડિસેમ્બરના રોજ ગુજરાત પોલીસને આ સન્માનથી સન્માનિત કરાશે. આ સન્માન મેળવનાર ગુજરાત સાતમું રાજ્ય બનશે. આ લિસ્ટમાં મધ્ય પ્રદેશ, ઉ. પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપૂરા અને આસામ રાજ્યના પોલીસ દળ શામેલ છે. 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનારી સેરેમોનિયલ પરેડમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને આ નિશાન એનાયત કરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply