ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં પાણીની સમસ્યાને લઇને કરાઇ ચર્ચા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત મંત્રીમંડળની બેઠક મળી હતી. તેમાં રાજ્યમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત મંત્રીમંડળની બેઠક મળી હતી. તેમાં રાજ્યમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટી પડવાની ઘટના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી મહિને જન્માષ્ટમી આવતી હોવાથી મેળાનું આયોજન થશે. તેથી ત્યાં આ પ્રકારની ઘટના ન બને ,તે માટે વિચારણા કરવામાં આવી હતી. તે ચોમાસુ ખેંચાતાં રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારનાં પગલાં લઈ શકાય તે માટે પણ પરામર્શ કરાયો હતો.
