Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ ભાજપના 3 ધારાસભ્યોએ લીધા શપથ

Live TV

X
  • ગુજરાત વિધાનસભાની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી.

    પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તો ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઇ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ભાજપના ત્રણ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. શપથ લેનારા ધારાસભ્યોમાં લુણાવાડાના જીગ્નેશ સેવક,અમરાઈ વાડીના જગદીશ પટેલ, તેમજ ખેરાળુ બેઠકના વિધાનસભ્ય અજમલજી ઠાકોરનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply