Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારે ડાંગ જિલ્લાને ઓર્ગેનિક કર્યો જાહેર

Live TV

X
  • ડાંગ જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવે તે હેતુથી જમીન પ્રમાણે શણનું તેમજ દેશી બિયારણ આપવામાં આવ્યું હતું.

    ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો છે. સરકારની વિકાસલક્ષી યોજનાઓ અનુસંધાને આત્મા યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના ખેડૂતોને દેશી બિયારણ તથા શણનું બિયારણ આપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવે તે હેતુથી જમીન પ્રમાણે શણનું તેમજ દેશી બિયારણ આપવામાં આવ્યું હતું. ખેડૂતો તેમના ખેતરમાં શણની વાવણી કરી છે. આ શણ દોઢથી બે ફૂટ જેટલા થાય એટલે તેને ખેડી નાખે છે. તેઓ આ શણનો ઉપયોગ લીલો પડવાશ તરીકે કરે છે. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરનારો ડાંગ જિલ્લો રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply