ગુજરાત સરકાર અને નાફેડ વચ્ચે કોઈ વિવાદ નથી-મુખ્ય સચિવ
Live TV
-
ગાંધીનગરમાં નાફેડના ચેરમેન અને મુખ્ય સચિવ વચ્ચે બેઠક મળી
ગુજરાતની ભાજપ સરકાર અને ભારત સરકારની એજન્સી, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા નાફેડ વચ્ચે ,મંગફળીની ખરીદી બાબતે, કેટલાક મતભેદો સર્જાયા હતા. જેને લઈ ,ગઈકાલે નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચે ,બેઠક યોજાઈ ,જે પછી ,મગફળી બાબતે ,મતભેદો દુર થઈ ગયા છે ,અને ખેડુત માટે પ્લાનિંગ કરી ,મંગફળી ખરીદવા માટે ,સરકારે વ્યુ રચના ઉભી કરી છે.જેમાં ,દરરોજ 10 હજાર જેટલા ખેડૂતો ,મગફળીનું વેચાણ કરશે.વધુમાં તેમણે જણાવ્યું ,કે અમે લોકોએ ,ખેડુતને પોતાના પાકનું વળતર સરળતાથી મળે ,તે હેતુ થી ,,પ્લાનિંગ કરવામાં આવ્યું છે ,અને 50 કિલોમીટરની હદમાં ,સરકાર દ્વારા ,મંગફળીના ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે.જેથી દર અઠવાડિએ ,ખેડુતને ,તેમના પાકનું પેમેન્ટ, મળી રહશે.મંગફળી ના કેટલાક ગોડાઉનોમાં ,આગ પણ ,લાગી હતી. જેની ચિંતા પણ ,આ બેઠકમાં જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજ સુધીમાં કુલ 3 હજાર 712 ખેડૂતોની 87 હજાર 21.39 ક્વિન્ટલ મગફળીની ખરીદી થયેલ છે
